મનોરંજનની દુનિયામાં સિરીયલ કિલર તરીકે ઓળખાતા ઇમરાન હાશમી સાથે રોમાન્સ કરી ચૂકેલી ગીતા બસરા હવે પૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહની પત્ની છે. જેને તાજેતરમાં જ ગીતાનો બોલ્ડ અંદાજ જોવા મળ્યો છે. આ ફોટસ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જુઓ ફોટોસ
Share
1/7
1. ગીતા બસરા
ફિલ્મોમાં બોલ્ડ લુક સાથે જોવા મળતી ગીતા બે બાળકોની મા બન્યા બાદ પણ તે એટલી જ ગ્લેમરસ અને સ્ટાઇલિશ છે. તાજેતરમાં જ ગીતાનો બોલ્ડ અંદાજ જોવા મળ્યો છે.
આ તસવીર શેર કરો
2/7
2. ગ્રીન આઉટફિટમાં
ગીતાનો લેટેસ્ટ ફોટોશૂટ ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ગ્રીન કલરની આઉટફિટમાં ખૂબ સુંદર દેખાઈ રહી છે.
આ તસવીર શેર કરો
3/7
3. ડીપ યુ નેકલાઈન
એક્ટ્રેસની ડીપ યુ નેકલાઈન તેની સુંદરતા વધારવાની સાથે બોલ્ડ લુક પણ આપી રહી છે.
આ તસવીર શેર કરો
4/7
4. વિધાઉટ સ્લીવ્સ વાળા આઉટફિટ
ગીતાએ પોતાના આ વિધાઉટ સ્લીવ્સ વાળા આઉટફિટને સ્ટાઇલિશ બનાવવા માટે ગ્રીન કલરની ચુંદળીને હાથમાં ડ્રેપ કરી છે.
આ તસવીર શેર કરો
5/7
5. વિંટેજ નેકલેસ
અભિનેત્રી દ્વારા પહેરેલા ઘરેણાં તેના લુકને રોયલ ટચ આપી રહ્યા છે. તેને ગાળામાં રત્નજડિત વિંટેજ નેકલેસ અને હાથમાં હેન્ડકફ પહેર્યું હતું, જેમાં વચ્ચે એક મોટો ગ્રીન સ્ટોન લાગ્યો હતો.
આ તસવીર શેર કરો
6/7
6. ડાર્ક એન્ડ બોલ્ડ આઈ મેકઅપ
ગીતાનો ડાર્ક એન્ડ બોલ્ડ આઈ મેકઅપ તેના આખા લુકની શોભા વધારી રહ્યો છે. હોઠો પર લાગેલી ન્યુડ લિપસ્ટિક પણ તેના મેકઅપને પ્રશંસનીય ટચ આપી રહી હતી.
આ તસવીર શેર કરો
7/7
7. સાઈડ પાર્ટીશનવાળા ખુલ્લા વાળ
અભિનેત્રીએ પોતાના લુકને સાઈડ પાર્ટીશન વાળા ખુલ્લા વાળ સાથે કમ્પ્લીટ કર્યો છે. આ ફોટોસ વાયરલ થઈ રહ્યા છે.
આ તસવીર શેર કરો
સંકળાયેલા મુદ્દાઓ
geeta basra
Bollywood news
harbhajan singh
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.