ગાંધીનગર / GEB કર્મચારીઓએ આ કારણોસર પરિવારજનોને બદલીની માગની રજૂઆત કરવા મોકલ્યાં

GEB Employee family member presention for transfer in hometown to government

કોઇપણ સરકારી કર્મચારીઓના વાલીઓ રજૂઆત કરવા પહોંચ્યા હોય તેવો રાજ્યમાં પહેલો કિસ્સો જોવા મળ્યો છે. જો કે તેનું કારણ પણ જાણીને તમે ચોંકી જશો. જો કે કર્મચારીઓના વાલીઓ રાજ્યના નાયબ મુખ્યમંત્રી તેમજ ઊર્જા મંત્રીને જુના કર્મચારીઓને વતનમાં બદલી અંગેની માગને લઇને રજૂઆત કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ