ચેતવણી / કોરોના સંકટ વચ્ચે ભારતના GDPને લઇને ઇન્ફોસિસના નારાયણમૂર્તિએ કહી ચોંકાવનારી વાત

GDP growth might hit the lowest since 1947 warns n r narayan murthy

ઇન્ફોસિસના કો-ફાઉન્ડર એન આર નારાયણમૂર્તિએ આશંકા વ્યક્ત કરી છે કે કોરોના વાયરસની મહામારીના કારણે આ વર્ષે ભારતનો GDPમાં આઝાદી પછીનો અત્યાર સુધીનો ઘટાડો જોવા મળી શકે છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ