અર્થતંત્ર / મોદી સરકારને ઝટકો: GDP વિકાસ દર ઘટીને 5 ટકા, 6 વર્ષમાં સૌથી નીચા સ્તરે

GDP growth 5 percent drop Modi government

મોદી સરકારને આજે મોટો ઝટકો લાગ્યો છે. દેશના વિકાસ દરમાં ઘટાડો નોંધાયો છે. જે પ્રથમ ત્રિમાસિક (ઍપ્રિલ-જૂન)માં વિકાસ દર ઘટીને 5 ટકા થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારનાં કોઈ એક ક્વાર્ટરમાં આ સૌથી ઝડપી ગતિ છે. અંદાજે 6 વર્ષ પહેલાં યુપીએ સરકારમાં એક ક્વાર્ટરમાં જીડીપીનાં આંકડા કોઈ પણ એક સ્તરે પહોંચ્યા હતાં. જે વાર્ષિક આધાર પર સરખામણી કરીએ તો લગભગ 3 ટકાનો ઘટાડો છે. એક વર્ષ પહેલા આ ક્વાર્ટરમાં જીડીપીનો રેટ 8 ટકા હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ