નવી દિલ્હી / જૂનના ત્રિમાસિક GDPમાં કેમ થયો ઐતિહાસિક ઘટાડો, સરકારે આપ્યો આ જવાબ

GDP fall cea subramanian says India witnessing V shaped recovery

નાણાંકીય વર્ષ 2020-21ના પહેલા ત્રિમાસિક (એપ્રિલ-જૂન)ના GDP આંકડાઓને લઇને સરકાર એક વાર ફરી વિપક્ષના નિશાન પર આવી છે. જૂન ત્રિમાસિકના GDPમાં 23.9 ટકાનો ભારે ઘટાડો જોવા મળ્યો છે. સરકાર તરફથી મુખ્ય આર્થિક સલાહકાર (CEA) કેવી સુબ્રમણ્યમે આ અંગેનો જવાબ આપ્યો છે કે કેમ ઘટાડો થયો?

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ