શ્રીનગર / ગુજરાત કૅડરના GC મુર્મુએ જમ્મુ-કાશ્મીરના LG પદેથી આપ્યું રાજીનામું, CAG બનાવાય તેવી શક્યતા

GC Murmu resigned as LG of Jammu Kashmir likely to be CAG

જમ્મુ-કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રથમ LG (લેફ્ટનન્ટ ગવર્નર) GC મુર્મુએ એક વર્ષ પછી જ પોતાના પદેથી રાજીનામું ધરી દીધું છે અને સૂત્રો અનુસાર મોટા ભાગે તેમની નવા CAG તરીકે નિયુક્ત થવાની સંભાવના છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ