મહામંથન / કોરોના' કાતિલ છે પણ દેશ મજબૂત છે

કોરોનાનો કહેર સમગ્ર દેશમાં અને દુનિયામાં પ્રસરી રહ્યો છે. સૌ કોઈ મથી રહ્યા છે કે કાતિલ બનતા કોરોનાને કઈ રીતે અટકાવીએ.મોટેભાગે આ કેસ હોટ સ્પોટ વિસ્તારમાંથી આવી રહ્યા છે પરંતુ તંત્રની ટેસ્ટિંગની પણ એક મર્યાદા છે.. ICMRનો દાવો માનીએ તો જો બંને શિફ્ટમાં કામ કરવામાં આવે તો પ્રતિ દિવસ 78 હજાર જેટલા સેમ્પલ લઈ શકાય પરંતુ આ શકય છે ખરુ. કોરોનાનું વંશસૂત્ર ગુજરાતી બાયો ટેકનોલોજિકલ રિસર્ચ સેન્ટરે શોધી કાઢ્યુ છે એટલે બની શકે કે નજીકના ભવિષ્યમાં કોરોનાની રસી કે દવા શોધાઈ જાય.. ત્યારે સવાલ એ છે કે કાતિલ બનતા કોરોના સામે દેશ કેટલો મજબૂત છે આ જ વિષય પર છે આજનું મહામંથન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ