આસ્થા / દરરોજ કરો ગાયંત્રી મંત્રનો જાપ, મળશે આ અદ્ભુત લાભ

gayatri-mantra-meaning-advance-benefits-and-power

નાનપણથી જ જ્યારે શાળામાં હોય ત્યારથી ગાયત્રીમંત્ર શીખવાડવામાં આવે છે. જે પછીથી સવારની પ્રાર્થના બની જાય છે. ઓમ એક શબ્દમાં સમગ્ર બ્રહ્માંડ સમાયેલું છે. જેનો અવાજ માનવીને તૃપ્ત કરી દે છે.

બ્રેકિંગ ન્યૂઝ