સમજવા જેવું / હા હું ગે છું, મારા ઘરે પણ ખબર છે, બોલ તને કંઇ તકલીફ છે? BADHAAI DO વખતે થીએટરમાં થયો ઝઘડો

 gay men went to watch badhaai do and encountered some homophobes

હોમોસેક્સ્યુઅલ કપલ  અગ્નીવા તથા પ્રિયાન્જુલ જોહરી ફિલ્મ જોવા જાય છે, પરંતુ ત્યાં લોકોની રૂડ કોમેન્ટ્સ સાંભળીને તેમનો ઝઘડો પણ થઇ જાય છે. જાણો વિગતવાર

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ