OMG / કલકત્તામાં અનોખા લગ્ન: બે પુરુષોએ હિન્દુ રીતિ રિવાજ મુજબ ધૂમધામથી કર્યા લગ્ન, અગ્નિની સાક્ષીએ લીધા સાત ફેરા

gay couple wedding in kolkata abhishek ray and chaitanya sharma

કલકત્તામાંથી એક અનોખા લગ્ન સામે આવ્યા છે, જે હાલ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યા છે. આ લગ્ન પુરુષ અને મહિલા વચ્ચે નહીં, પણ બે પુરુષોએ વિધિ વિધાન સાથે લગ્ન કર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ