OMG / પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, 8 વર્ષથી પતિ-પત્નીની જેમ રહેતા હતા 2 યુવક

Gay couple exposed after burning

મધ્ય પ્રદેશના સિહોર જિલ્લામાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. જ્યાં પતિ-પત્નીની જેમ જીવન જીવતા બે યુવાનોએ લગ્ન કર્યા અને પોતાનુ રહસ્ટ છુપાવીને બાળક પણ દત્તક લીધુ. 

બ્રેકિંગ ન્યૂઝ