ભારે કરી / દાતાર બનીને મોટાં ઉપાડે મહિલા વેઇટરને આપી દીધી 2 લાખની ટીપ, 3 મહિના પછી બોલ્યો, 'હવે મારા પૈસા પાછા આપો..'

Gave tipped 2 lakhs to a female waiter, after 3 month man asking his money back

હજાર રૂપિયાના જમવાના બિલ સામે વ્યક્તિએ 2 લાખ રૂપિયાની ટિપ આપી હતી. જો કે આ વાત સારી છે પણ કહાનીમાં ટ્વીસ્ટ પણ આવ્યો છે કે હાલ એ વ્યક્તિ તેના પૈસા પાછા માંગી રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ