ક્રિકેટ / ગવાસ્કરે કહ્યું રોહિત શર્માએ આ શોટ રમવાની જરૂર ન હતી, હિટમેન બોલ્યો હું તો રમીશ અને...

Gavaskar said Rohit Sharma didn't need to play this shot, Hitman said I will play and ...

બ્રિસ્બેનમાં રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી અને સિરીઝની આખરી ટેસ્ટ મેચમાં આજે રોહિત શર્મા ખોબ જ સારી લયમાં દેખાઈ રહ્યો હતો, જો કે ત્યાં જ ઓસ્ટ્રેલિયન બોલર નાથન લિયોને ફેંકેલા એક બોલમાં મિડવિકેટ પર શોટ રમવા જતા મિશેલ સ્ટાર્કના હાથમાં કેચ આપી બેઠો હતો, અને આઉટ થઇ ગયો હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ