મહામારી / પૂર્વ ક્રિકેટર અને ભાજપ સાંસદના ફાઉન્ડેશનનું કારનામું, મામલો હાઈકોર્ટમાં પહોંચતા શહીદ ભગતસિંહ યાદ આવ્યાં

Gautam Gambhir's Bhagat Singh Tweet After Drug Body Accuses Him In Court

ભાજપ સાંસદ ગૌતમ ગંભીરના ફાઉન્ડેશને મંજૂરી વગર બારોબાર કોરોનાની દવાની ખરીદી અને વિતરણ કર્યું હોવાનું ડ્રગ કન્ટ્રોલરે દિલ્હી હાઈકોર્ટમાં જણાવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ