મદદ / પાકિસ્તાની બાળકી માટે દેવદૂત બન્યા ગૌમત ગંભીર, ખાસ અંદાજમાં કર્યું સ્વાગત

 gautam gambhir tweet fm jaishankar grant visa pakistani girl

વિદેશ મંત્રાલયે સારવાર માટે પાકિસ્તાની બાળકીને વીઝા આપવા માટે પૂર્વી દિલ્હીના સાંસદ ગૌતમ ગંભીરની અપીલને સ્વીકારી લીધી છે. હાર્ટ પેશન્ટ 6 વર્ષની બાળકી અને તેના માતાપિતાએ વીઝા માટેને નિર્દેશ અપાયા છે. આતંકવાદીઓને લઇ પાકિસ્તાન સરકાર પર સતત હુમલો કરતા જોવા મળે છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ