VIDEO / 30થી વધુ ગાડીઓના કાફલા સાથે સ્ટેડિયમ પહોંચી શ્રીલંકાની ટીમ, ગંભીરે કહ્યું- 'એટલું કાશ્મીર કર્યું કે કરાંચી ભૂલ્યા'

gautam gambhir shared a video of sri lanka team security in karachi

લાંબા સમય બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાકિસ્તાન (Pakistan) પરત ફરી રહ્યુ છે. શ્રીલંકાની ટીમ પર 2009 ના આતંકી હુમલા બાદ અહીં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટૂર્નામેન્ટ પર પ્રતિબંધ મુકાયો હતો. પાકિસ્તાનની ટીમનું હોમ ગ્રાઉન્ડ પણ દુબઈ ખસેડવામાં આવ્યું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ