વિવાદ / નવજોત સિદ્ધુએ કહ્યું- ઇમરાન મારા મોટાભાઈ, તો ગૌતમ ગંભીર બરાબરના ભડક્યા, કહ્યું- આ કામ કરો પછી ભાઇ કહેજો

Gautam gambhir reaction on navjot singh sidhu statement imran big brother

પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ ફરી એક વખત વિવાદમાં ફસાયા છે. નવજોત સિંહ સિદ્ધુએ હાલમાં જ એક કાર્યક્રમમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનને પોતાના મોટા ભાઈ ગણાવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ