બર્થ ડે / ગૌતમ ગંભીર: એક એવો ખેલાડી જે ક્યારેય હાર ના માનનારો યોદ્ઘા છે

 Gautam Gambhir Is Celebrating His 38th Birthday Few Most Interesting Things To Know About Him

એક સમયે વિરેન્દ્ર સહેવાગની સાથે મળીને ઑપનિંગની જવાબદારી કરનાર દિલ્હીના ગૌતમ ગંભીરનો આજે બર્થ ડે છે. 14 ઓક્ટોબર 1981માં દિલ્હીમાં જન્મેલા ગૌતમ ગંભીર આજે પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ