નિવેદન / કાશ્મીર મુદ્દે PM મોદી પર પ્રહાર કરનાર પાક. ક્રિકેટર આફ્રિદીને ગૌતમ ગંભીરે આપ્યો આ જવાબ

gautam gambhir hits back at shahid afridi video

સમગ્ર દુનિયા કોરોના વાયરસ સામેની જંગ લડી રહી છે, પરંતુ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ આ મહામારી વચ્ચે કાશ્મીર રાગ આલાપ્યો છે. સોશિયલ મીડિયામાં આફ્રિદીનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે કાશ્મીરને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ખરી-ખોટી સંભળાવી હતી. આ વીડિયોમાં આરોપ લગાવ્યો હતો કે, પ્રધાનમંત્રી મોદી કાશ્મીરીઓ પર જૂલમ કરી રહ્યા છે અને તેમણે આનો જવાબ આપવો પડશે. ત્યારે આ નિવેદનને લઇને ભાજપના સાંસદ ગૌતમ ગંભીરે જવાબ આપ્યો હતો.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ