JNU વિવાદ / JNU મુલાકાત પર ગૌતમ ગંભીરે દીપિકાને જે સંભળાવ્યું તે જાણીને તેના ચાહકોને નહીં ગમે

Gautam Gambhir Comment about Deepika Padukone for her JNU Visit

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ તેની ફિલ્મ 'છપાક'થી વધારે જેએનયુ પ્રોટેસ્ટમાં સામેલ થવાને લઈને ચર્ચામાં છે. હવે ક્રિકેટરમાંથી રાજકરણી બનેલાં દિલ્હીના ધારાસભ્ય ગૌતમ ગંભીરે દીપિકા પાદુકોણને લઈને મોટું નિવેદન આપ્યું છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન ગૌતમે દીપિકા પાદુકોણને ટોણો મારતા કહ્યું, વિરોધ કરી રહેલાં વિદ્યાર્થીઓની સાથે પ્રોટેસ્ટમાં સામેલ થવા કરતા જો તે રેપ પીડિતાના પરિવારને પણ મળી હોત તો સારું હોત.

બ્રેકિંગ ન્યૂઝ