ચૂંટણી / ભાજપના ઉમેદવાર ગંભીર અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન કોહલીએ કર્યું મતદાન

Gautam Gambhir and Virat Kohli voting for Lok Sabha Elections 2019

આજે દેશમાં 7 રાજ્ય અને 59 બેઠક પર મતદાન યોજાયું છે. ત્યારે તમામ લોકો વહેલી સવારથી જ મતદાન કેન્દ્ર ખાતે મતદાન માટે ઉમટ્યા હતા. ત્યારે ક્રિકેટર્સે પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ