મુંબઇ / ગૌતમ અદાણી એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીની કરશે કાયાપલટ, જીતી લીધી સૌથી મોટી બોલી

gautam adani wins the bid fordharavi redevelopment project

ધારાવી રિડેવલોપ્મેન્ટ પ્રોજેક્ટ માટે સૌથી મોટી બોલી અદાણી ગ્રુપે લગાવી છે. અદાણી ગ્રુપે 5,069 કરોડની બોલી લગાવી જ્યારે DLFએ 2,025 કરોડની બોલી લગાવી હતી. સરકારે 17 વર્ષોમાં મુંબઇનાં ધારાવી સ્લમનાં રિડેવેલોપ્મેન્ટનું કામ પૂરું કરવાનું લક્ષ્ય નક્કી કરેલ છે.

બ્રેકિંગ ન્યૂઝ