પ્રશંસનીય પહેલ / ઝારખંડની પાલની કુમારીનું આ સપનું સાકાર કરશે ગૌતમ અદાણી, જાણો કોણ છે પાલની કુમારી

gautam adani to fulfill dream of palani to become nurse who is palani

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ઝારખંડના સિમડેગાની પાલની કુમારી નામની છોકરીના ભણતર અને જીવનનો તમામ ખર્ચ ઉઠાવવાનો નિર્ણય કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ