બિઝનેસ / વિશ્વના ટોપ 25 અમીરોના લિસ્ટમાં Gautam Adani હવે ચોથા ક્રમાંકે, જુઓ મુકેશ અંબાણી કયા સ્થાને

Gautam Adani is now fourth in the worlds top 25 rich list see where Mukesh Ambani is

બ્લૂમબર્ગ બિલિયેનર ઇન્ડેક્સમાં અદાણીની નેટવર્થમાં 91.2 કરોડ ડોલરનો ઘટાડો થયો છે અને તે ઘટીને 118 અબજ ડોલર પર આવી ગઈ છે. વર્ષ 2022માં અદાણીની નેટવર્થમાં 44 અબજ ડોલરનો વધારો થયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ