વિશ્વમાં વાગ્યો ડંકો / અદાણીની કમાણી બેજોસ, બર્નાર્ડ, મસ્ક ત્રણેયની ભેગી કરો તેના કરતાય વધારે, 10 વર્ષમાં 1830 ટકા વધી

gautam adani earns more than jeff bezos and elon musk in 2021 says report

એશિયાના બીજા સૌથી ધનવાન વ્યક્તિ ગૌતમ અદાણીએ વર્ષ 2021માં પોતાની સંપત્તિમાં 49 બિલિયન અમેરિકી ડોલરનો વધારો કર્યો છે. જેમણે વિશ્વના ટોચના ધનવાન વ્યક્તિઓને પણ પાછળ રાખી દીધા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ