Video / શાહરુખને મીઠા વગરનું જમવાનું આપી દો તો...ગૌરીએ ખોલ્યા મન્નતની અંદરનાં રાજ, કિંગ ખાન વિશે શું કહ્યું જુઓ

Gauri reveals the secrets of Mannat and her husband shahrukh Khan video

કરણ જોહરનો ચેટ શો 'કોફી વિથ કરણ' માં ગૌરી એ ઘણી વાતો શેર કરી હતી જેમાં તેને પતિ શાહરુખની આદતો વિશે પણ વાત કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ