સહાય / કોરોના સંકટમાં શાહરૂખની પત્નીએ કર્યુ એવું કામ અને લખ્યું, આ તો હજુ શરૂઆત છે

Gauri Khan Shares Instagram Post Provided 95000 meals to Communities Living in Poverty

શાહરૂખ ખાન અને તેની પત્ની ગૌરી ખાન બંને સાથે મળીને કોરોના સંકટમાં મદદ કરી રહ્યાં છે. શાહરૂખ ખાન પહેલાં જ ઘણી મદદ કરી ચૂક્યો છે ત્યારે હવે ગૌરી ખાને એક પોસ્ટ કરીને જાણકારી આપી છે કે, મુંબઈમાં કોરોના વાયરસને કારણે મુશ્કેલ સમયનો સામનો કરી રહેલાં ગરીબ લોકોને અત્યાર સુધી 95,000 મીલ્સ પહોંચાડવામાં આવ્યા છે. ગૌરી ખાનની આ પોસ્ટ પર લોકો ખૂબ કમેન્ટ કરી રહ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ