ખુલાસો / શાહરૂખની પત્ની હોવા છતાં પણ આવી લાઇફ જીવે છે ગૌરી ખાન

gauri khan said she live very normal life with shah rukh khan

બોલીવુડ કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન પણ હાલ ચર્ચામાં છવાયેલી રહે છે. તાજેતરમાં એને મીડિયા સાથે વાત કરતાં શાહરૂખ ખાન અને પોતાના સંબંધને લઇને ઘણી વાતો કરી, એ દરમિયાન ગૌરી ખાને શાહરૂખ ખાનની સાથે પોતાના સંબંધને લઇને ઘણા ખુલાસા પણ કર્યા છે, જેની ખૂબ ચર્ચા થઇ રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ