બોલિવૂડ / ગૌરી ખાનને એવોર્ડ મળતા શાહરૂખ ખાને કહી એવી વાત કે તેની આ ટ્વિટ થઈ રહી છે વાયરલ

gauri khan received award shahrukh khan reacts

અભિનેતા શાહરૂખ ખાન અને તેની પત્ની ગૌરી ખાનની જોડી ઈન્ડસ્ટ્રીની મોસ્ટ પોપ્યુલર જોડીમાંથી એક છે. બંનેની કેમેસ્ટ્રી અને બોન્ડિંગ ફેન્સને ખૂબ જ પસંદ આવે છે.શાહરૂખ અને ગૌરી કપલ્સ ગોલ આપે છે. બંને સોશિયલ મીડિયા પર એકબીજાની પ્રશંસા કરતા જોવા મળે છે અને ક્યારેક મસ્તી પણ કરતાં હોય છે. ત્યારે હવે શાહરૂખની આવી જ એક ટ્વિટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ