ડ્રગ્સ કેસ / આર્યન ઘરે ન આવે ત્યાં સુધી ઘરમાં આ વસ્તુ ન બનાવવાની રસોઈયાને ગૌરી ખાને આપી સૂચના

Gauri Khan has instructed staff at Mannat to not cook sweets till elder son Aryan Khan returns home from jail: Reports

ડ્રગ કેસમાં જ્યારથી મોટા પુત્રની આર્યન ખાનની ધરપકડ થઈ છે ત્યારથી શાહરૂખ ખાન અને ગૌરી ખાનની ઊંઘ હરામ થઈ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ