IAS દહિયા કેસ / પીડિતાએ મીડિયાને વોટ્સએપ ચેટ જાહેર કરી કહ્યું લગ્નના ફોટોની ફોરેન્સિક તપાસ કરવો

gaurav dahiya case delhi woman reaction

ગુજરાતના આઇએએસ અધિકારી ગૌરવ દહિયાએ તેના પર છેતરપિંડી અને શારીરિક શોષણની ફરિયાદ કરનાર દિલ્હીની પી‌ડિતા પર ર૦ કરોડ રૂપિયાની માગણી કરવાનો આરોપ મૂક્યા બાદ વિવાદનો મધપૂડો વધુ છેડાયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ