બોલીવૂડ / કોરોના મામલે ગૌહર ખાને તોડ્યુ મૌન, BMCએ એક્ટ્રેસ વિરુદ્ધ નોંઘાવી હતી ફરિયાદ 

 Gauhar Khan broke the silence on FIR

બોલીવૂડ એક્ટ્રેસ ગૌહર ખાન હાલ મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહી છે. પહેલા તેના પિતાનુ અવસાન અને હવે તેના વિરુદ્ધ ફરિયાદ. એક્ટ્રેસે ફરિયાદ વિરુદ્ધ મૌન તોડ્યુ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ