બોલિવૂડ / ગુજરાતના આ જાણીતા સંગીતકારના પુત્ર સાથે એક્ટ્રેસ ગૌહર ખાને કરી લીધી સગાઈ

 gauhar khan announce her engagement

બિગ બોસ-14માં સિનિયર બનીને ખળભળાટ મચાવનાર ગૌહર ખાન હાલમાં જૈદ દરબાર સાથે તેના સંબંધોને લઇને ચર્ચામાં છે. ઘણા સમયથી એવી વાતો થઇ રહી છે કે જૈદ અને ગૌહર ડિસેમ્બરમાં લગ્ન કરવાના છે. ત્યારે હાલમાં જ ગૌહરે તેના ફેન્સને સરપ્રાઇઝ આપી છે અને જૈદ સાથે સગાઇ કરવાની છે તે વાત શૅર કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ