Video / લગ્નના 2 દિવસ બાદ ફ્લાઈટમાં ગૌહર ખાનને મળી ગયો એક્સ-બોયફ્રેન્ડ કુશાલ ટંડન, પછી જે થયું જાણીને....

Gauahar Khans ex-boyfriend Kushal Tandon wishes her Shaadi Mubarak in flight Watch video

બિગ બોસ 7ની વિનર અને બોલિવૂડ એક્ટ્રેસ ગૌહર ખાન 25 ડિસેમ્બરે બોયફ્રેન્ડ ઝૈદ દરબાર સાથે લગ્ન બંધનમાં બંધાઈ ગઈ. અભિનેત્રીના લગ્નમાં અનેક હસ્તીઓ હાજર રહી હતી, પરંતુ એવું લાગે છે કે ગૌહર ખાન લગ્ન પછી પણ પોતાના કામમાં ખૂબ વ્યસ્ત છે. જેના કારણે તેની પાસે હનીમૂન પર જવાનો પણ સમય નથી. લગ્નના બે જ દિવસ બાદ ગૌહર ખાન તેના કામ માટે રવાના થઈ ગઈ છે. ત્યારે હાલમાં જ તે ગૌહર એરપોર્ટ પર જોવા મળી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ