લોભ / દૂધ મોંઘુ જ થાય ને, સરકારે ગૌચાર પાછળ 100 કરોડ ફાળવ્યાં પણ ખર્ચ્યા માત્ર 65 લાખ

Gau seva gau vikas is fail in gujarat scandal about Pasture land

રાજ્ય સરકાર કરોડોનું બજેટ ગૌ-વિકાસ માટે ફાળવે છે. પણ ગૌચરસુધારણામાં આ બજેટ વપરાતુ જ નથી વપરાય છે તો તેમાંય કૌભાંડો બહાર આવે છે. એવામાં દૂધ મોંઘુ ન થાય તો શું થા? હાલ 2.71 કરોડ પશુઓને ચરવા માટે મેદાનો જ રહ્યા નથી. સરકારે ફાળવેલી 100 કરોડની ગ્રાન્ટમાંથી ગૌસેવા-ગૌચર વિકાસ બોર્ડ રૂા. 65 લાખ જ વાપર્યા છે. એક તરફ ગૌચરની જમીનની સરકાર પાણીના ભાવે ઉદ્યોગો અને ભૂમાફિયાને લહાણી કરી રહી છે તો બીજી તરફ સરકારી ગ્રાન્ટમાંથી ગૌસેવા-ગૌચર બોર્ડ ગ્રાન્ટ વાપરવાની જગ્યાએ સરકારને પરત કરી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ