Video / મોટેરા સ્ટેડિયમ પરનો ગેટ નંબર 3 પડ્યો, મોદી અને ટ્રમ્પ આજ ગેટમાંથી લેવાના છે એન્ટ્રી

મોટેરા સ્ટેડીયમ પરનો ગેટ નંબર 3 પડી ગયો છે. VVIP એન્ટ્રી માટેનો ગેટ પડ્યો છે. મોદી અને ટ્રમ્પ આજ ગેટમાંથી એન્ટ્રી લેવાના છે. ગેટ પડતા તંત્રમાં દોડધામ થઇ છે. તંત્ર દ્વારા તાત્કાલીક ધોરણે ગેટ ઉભો કરવામાં આવ્યો છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ