દુર્ઘટના / Photos: સાળંગપુરમાં ભારે પવનના લીધે રોડ પર ગેટ ધરાશાયી, કોઈ જાનહાની નહીં; વાહન-વ્યવહાર ખોરવાયો

gate collapsed on the salangpur road due to strong winds

સાળંગપુરમાં ભારે પવનના લીધે બોટાદ જવાના રસ્તે લોખંડનો ગેટ ધરાશાયી થતા વાહન વ્યવહાર અટવાઇ પડ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ