વડોદરા / MLAના પુત્રની ગેસ એજન્સીમાં કર્મચારી દ્વારા ગેસની ચોરી

Gas Refilling From The MLA Son Agency Bottles

વડોદરામાંથી ગેસ એજન્સીનો કર્મી ગેસ કાઢતો ઝડપાયો છે. આ ગેસ એજન્સી ભાજપના ધારાસભ્યના પુત્રની છે. ભાજપના સયાજીગંજના ધારાસભ્યનો પુત્ર આ એજન્સી ચલાવે છે. ત્યારે જિલ્લા પુરવઠા વિભાગે રેડ પાડી અને ગેસ રિફિલિંગ ઝડપી પાડ્યું છે. ડિલિવરી બોય ગેસ બાટલામાં ભરી અને ચોરી કરતો ઝડપાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ