પશ્ચિમ બંગાળ / વધુ એક ફેક્ટરીમાં ગેસ લિકેજની ઘટના, એક મજૂર ફસાયો, બીજો બચાવવા જતાં બંનેના ગૂંગળામણથી મોત

Gas leakage incident in one more factory, two workers died due to gas leakage in the factory

સ્થાનિક ચર્ચા મુજબ શંકા છે કે, ફેક્ટરીમાં કાર્બન મોનોક્સાઇડ ગેસ લીક થયો હતો. જેના કારણે બે લોકોના મોત થયા હતા જ્યારે અન્ય એક ઇજાગ્રસ્ત થયો હતો.

બ્રેકિંગ ન્યૂઝ