ભાવ વધારો / પેટ્રોલ - ડીઝલની આગ બાદ અને ગેસના ભાવ જીવ રુંધશે, આજથી આટલો મોંઘો થયો રસોઈ ગેસ સિલેન્ડર

gas cylinder lpg price increased from 1 july 2020 know the rates

જુલાઈના પહેલા જ દિવસે સામાન્ય માણસને આંચકો લાગ્યો છે. દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સબસિડીવાળા એલપીજી રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. આજથી 19 કિલો અને 14.2 કિલોના સબસિડી વિનાના એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. ઓઇલ કંપનીઓ દર મહિનાની શરૂઆતમાં એલપીજી સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે. દરેક રાજ્યમાં ટેક્સ દર વર્ષે બદલાય છે જેને કારણે દરેક રાજ્યમાં એલપીજીના ભાવમાં તફાવત છે.

બ્રેકિંગ ન્યૂઝ