સુરત / ડીંડોલી વિસ્તારમાં ગેસ સીલીન્ડર બ્લાસ્ટ,એક જ પરિવારના સાત વ્યક્તિ દાઝી ગયા,તમામ સારવાર હેઠળ

Gas cylinder blast in Dindoli area, burnt seven persons of the same family, all under treatment

સુરતના ડીંડોલી વિસ્તારમાં  ગેસ લીકેજને કારણે સિલિન્ડરમાં બ્લાસ્ટમાં એક જ પરિવારના 7 વ્યક્તિઓ દાઝી જતા અરેરાટી પ્રસરી હતી. સ્થાનિકોએ 108ને ફોન કરી તમામ સિવિલમાં કરાવ્યા દાખલ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ