દૂર્ઘટના / ધોળકામાં સીનેજ ગામમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ : 7 લોકો દાઝ્યા, તમામને સારવાર અર્થે ખસેડાયા

gas cylinder blast 7 people injuerd in Gujarat dholka

ગુજરાતમાં ફરી એક વખત સિલિન્ડ બ્લાસ્ટની ઘટના ઘટી છે. ધોળકામાં આ દૂર્ઘટનામાં 7 લોકો ગંભીર રીતે દાઝી જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ