તસ્કરી / રાજકોટમાં બે ચોરીની ઘટનાઃ ATM કટરથી તોડી 11 લાખની ચોરી, CCTVમાં કેદ

Gas cutters used to break open ATM Rs 11 lakh stolen in rajkot

રાજકોટ-જામનગર રોડ પર એટીએમમાંથી ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં શહેરના નાગેશ્વર વિસ્તારમા આવેલ એક્સીસ બેંકના એટીએમને તોડીને તસ્કરો દ્વારા કુલ 11 લાખ 55 હજારની ચોરી કરવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ