લાલ 'નિ'શાન

અમદાવાદમાં આગનું તાંડવ / ગણેશ જેનેસિસ રેસિડેન્ટમાં ACનું કમ્પ્રેસર ફાટતાં લાગેલી આગ કાબૂમાં, એકનું મોત, મહામુસીબતે લોકોએ જીવ બચાવ્યા

Gas bottles burst into flames at Ganesh Genesis resident of Ahmedabad Jagatpur

અમદાવાદના જગતપુરમાં ગણેશ જેનેસિસિ રેસિડેન્સીમાં 6ઠ્ઠા માળે ભીષણ આગ લાગી હતી. 6ઠ્ઠા માળે ACનું કોમ્પ્રેસર ફાટતાં ભીષણ આગ લાગી હતી. ફાયરબ્રિેગેડની 10 ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. ફાયરની ટીમે 26થી વધુ લોકોને રેસ્ક્યું કર્યા છે. જેમાં 7 લોકો ગંભીર હાલતમાં છે અને એકનું મોત થયું છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ