ખુલાસો / કોરોનાના ટેસ્ટને લઇને ICMRના સ્ટડીમાં મોટો ખુલાસો, આ રીતે પણ કરી શકાય છે કોરોના ટેસ્ટ

gargle water can be new test for covid 19 says icmr

દેશની સર્વોચ્ચ તબીબી સંશોધન સંસ્થા, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(ICMR)એ કોવિડ -19 ટેસ્ટ માટે પરીક્ષણ કરવાનો એક સરળ અને શ્રેષ્ઠ માર્ગ સૂચવ્યો છે. જેના કારણે, નમૂના સંગ્રહ કરવામાં સમય લાગશે નહીં. પરિણામ પણ ટૂંક સમયમાં આવશે. આઇસીએમઆરએ કહ્યું કે અમે લોકોના કોગળા કરેલ પાણી ટેસ્ટના નમૂના તરીકે કરી શકીએ છીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ