દુર્ઘટના / બગીચા, મોલ અને ફનફેરની થ્રીલ રાઈડની સલામતી ભગવાન ભરોસે

Garden Mall Fun fer Thrill Ride Safety God Trust

આશ્રમરોડ પર આવેલા વલ્લભસદનની પાછળના રિવરફ્રન્ટ પરના એમ્યુઝમેન્ટ પાર્કમાં રવિવારે સાંજે રાઇડનો હાઇડ્રોલિક સળિયો તૂટવાથી ૧૪ બાળકો સહિત ર૮ લોકો હવામાં લટકી ગયા હતા. જોકે ફાયરબ્રિગેડ દ્વારા હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી તમામને સહીસલામત બહાર કઢાયા હતા.

બ્રેકિંગ ન્યૂઝ