સ્વચ્છ ભારત અભિયાન / દેશમાં કચરામુક્ત શહેરોની યાદીમાં ગુજરાતના 2 શહેરોએ મારી બાજી, અમદાવાદે કર્યા નિરાશ

garbage free rating released these 6 cities got 5 stars surat rajkot

સ્વચ્છ ભારત અભિયાન હેઠળ કચરા મુક્ત શહેરોની રેટિંગ જાહેર થઇ છે. કચરા મુક્ત 6 શહેરોના 5 સ્ટાર મળ્યા છે. આ સિવાય 65 શહેરોને થ્રી સ્ટાર અને 70 શહેરોને 1 સ્ટાર આપવામાં આવ્યા છે. મિનિસ્ટ્રી ફોર હાઉસિંગ એન્ડ અર્બન દ્વારા સમગ્ર દેશમાં માત્ર 6 શહેરોને 5 સ્ટાર રેન્કિંગ અપાયા છે. 5 સ્ટાર, 3 સ્ટાર અને 1 સ્ટારમાં ગુજરાતના 4 મોટા શહેરોનો સમાવેશ થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ