બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / આ છે રાજકોટની યાગરાજ સોસાયટીના ગરબા, જ્યાં છેલ્લા 5 વર્ષથી દીકરીઓ માટે કરાય ફ્રી રાસનું આયોજન, જુઓ Photos

photo-story

4 ફોટો ગેલેરી

નવરાત્રી 2024 / આ છે રાજકોટની યાગરાજ સોસાયટીના ગરબા, જ્યાં છેલ્લા 5 વર્ષથી દીકરીઓ માટે કરાય ફ્રી રાસનું આયોજન, જુઓ Photos

Last Updated: 04:09 PM, 9 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રાજકોટમાં પ્રજાપતિ ચોકમાં વિસ્તારની યાગરાજ નગર 2 સોસાયટીમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં છેલ્લા 5 વર્ષથી દીકરીઓ માટે ફ્રી રાસનું આયોજન કરવામાં આવે છે

1/4

photoStories-logo

1. દીકરીઓ માટે ફ્રી રાસનું આયોજન

રાજકોટમાં પ્રજાપતિ ચોકમાં વિસ્તારની યાગરાજ નગર 2 સોસાયટીમાં દીકરીઓ માટે ગરબાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં છઠ્ઠું નોરતે નાની બાળાઓ ગરબે ધૂમી હતી

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. નાની દીકરીઓ માટે કરાય છે ખાસ આયોજન

અહીં નાની બાળાઓ ચણિયાચોળી પહેરીને રાસ રમે છે. ઉલ્લેખનીય છે છેલ્લા 5 વર્ષથી નાની દીકરીઓ માટે ફ્રી રાસનું આયોજન કરાય છે

આ તસવીર શેર કરો

logo logo logo

3/4

photoStories-logo

3. ફ્રી રાસનું આયોજન

આ તસવીરમાં જોઈ શકાય છે કે, નાની બાળાઓ ખૂબ જ ઉત્સાહ પૂર્વક ગરબે રમી રહી છે, જેનું સુંદર આયોજન કરાયું છે

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. સુંદર આયોજન

આ તસવીરમાં જોઈ શકાય છે કે, નાની બાળાઓ ખૂબ જ ઉત્સાહ પૂર્વક ગરબે રમી રહી છે, જેનું સુંદર આયોજન કરાયું છે

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot Yagraj Society Garba Rajkot Navratri Navratri 2024

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ