આદેશ / રાતે 10 વાગ્યા પછી ગરબા ક્લાસ ચાલુ હશે તો આવી બન્યું સમજો કમિશ્નરનું જાહેરનામું

garba classes cant run after 10 pm says surat police commissioner

સુરતમાં ગરબા ક્લાસને લઈને કમિશ્નરે જાહેરનામુ બહાર પાડ્યું. પોલીસ કમિશનર સતિષ શર્માએ જાહેરનામુ બહાર પાડ્યું છે. આ જાહેરનામા મુજબ CCTV વગરના ગરબા ક્લાસિસને મંજૂરી નહીં મળે. રાતના 10 વાગ્યા સુધી જ ગરબા ક્લાસિસ ચાલુ રહી શકશે. સવાર 7 થી રાતના 10 સુધી જ ગરબા ક્લાસિસ ચાલી શકશે. તેમજ રજીસ્ટ્રેશન વગર ગરબા ક્લાસિસ નહીં ચલાવી શકાય. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ