નવરાત્રી / આવી આવી ભાદરવાની રેલ.... નવરાત્રીના પહેલા દિવસે ધબડકો

Garba cancel due to heavy rain in navratri 2019 gujarat

વિલન બનેલા વરસાદે નોરતાની મજા મારી નાંખી છે. શહેરમાં નવ દિવસનો ઉત્સવ સાવ 6 કે સાત દિવસનો થઈ જશે કારણે લગભગ મોટાભાગના આયોજકોએ પહેલા બે દિવસ ગરબા કેન્સલ કર્યા છે. જેને કારણે પહેલા દિવસે જ ધબડકો થયો છે. ગરબા ક્લાસિસમાં જઈ મહિનાઓથી પ્રેક્ટીસ કરી રહેલા ખેલૈયાઓનો ગૃપને આ વર્ષે થોડી નીરાશા સાંપડશે. 

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ